ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (12:49 IST)

Union Budget 2023 : જાણો શુ થશે મોંઘુ અને શુ થશે સસ્તુ ? જુઓ આખી લિસ્ટ

sasta mehnaga
. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ પાંચમુ બજેટ  (Budget 2023) રજુ કરી રહી છે. 2024ના લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકાર  (PM Narendra Modi) સરકારનુ આ અંતિમ બજેટ છે. આવો જાણીએ સામાન્ય બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ 

જાણો બજેટમાં શુ થયુ સસ્તુ 
સામાન સસ્તો
LED ટીવી સસ્તુ
કપડા  
મોબાઈલ ફોન સસ્તુ
રમકડા સસ્તુ
કેમેરેવાળો મોબાઈલ સસ્તુ
ઈલેક્ટ્રિક ગાડીઓ સસ્તુ
હીરાના ઘરેણા સસ્તુ
બાયોગેસ સાથે  જોડાયેલ વસ્તુઓ સસ્તુ
લિથિયમ સેલ્સ સસ્તુ
સાઈકલ સસ્તુ
 
બજેટમાં શુ થયુ મોંઘુ
સામાન મોંઘો
સિગરેટ મોંઘી
દારૂ  
છત્રી મોંઘી
વિદેશી કિચન ચિમની મોઘી
સોનુ મોઘુ
આયાત કરેલો ચાંદીનો સામાન મોંઘો
પ્લેટિનમ મોઘુ
એક્સરે મશીન  
હીરા