સંબંધિત સમાચાર
- Year Ender 2023 - આ વ્યક્તિએ 2023માં Swiggy થી એટલું બધું ફૂડ મંગાવ્યું કે એટલા પૈસામાં ખરીદી શકો એક ઘર
- મોંઘવારીની વચ્ચે સામાન્ય લોકોને રાહતની જગ્યા મોટો આંચકો લાગ્યો છે. જૂન મહીનામા જથ્થાબંધ
- દરેક વર્ષ આટલા લોકો લઈએ છે રેલ્વેનો વીમો જ્યારે માત્ર 45 પૈસા છે કીમત
- CIDની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પકડવા પોલીસ એક્શનમાં
- Aadhaar-PAN Link: 31 જુલાઈથી પહેલા કરાવી લો પેન આધાર લિંક નહી તો નહી ફાઈક જરી શકશો આઈટીઆર
Zomato-Swiggy માંથી ફૂડ મંગાવવું મોંઘું, પ્લેટફોર્મ ચાર્જ 20% વધ્યો
Zomato-Swiggy Platform charges- ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના પ્લેટફોર્મ ચાર્જમાં વધારો કર્યા બાદ સ્વિગીએ પણ તેમાં વધારો કર્યો છે. હવે સ્વિગીમાંથી ફૂડ ઓર્ડર કરવું પણ થોડું મોંઘું થઈ ગયું છે. પ્રથમ, Zomatoએ ફ્લેટફોર્મ ચાર્જ 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કર્યો.
આ પછી સ્વિગીએ પણ તેની કિંમતમાં 20 ટકાનો વધારો કર્યો. હવે બંને કંપનીઓના ગ્રાહકોએ દરેક ઓર્ડર પર 6 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
શા માટે પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો
Zomato અને Swiggy કંપનીઓએ આ નિર્ણય નફો વધારવા માટે લીધો છે. બંને કંપનીઓએ ગયા વર્ષે પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ બંને ફૂડ ડિલિવરી એપ 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલતી હતી. બાદમાં તેને વધારીને 3 રૂપિયા અને પછી 4 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી તે વધારીને 5 રૂપિયા કરવામાં આવી હતી અને હવે તે 1 રૂપિયા વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે.
Edited By- Monica sahu
