1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

કારીગરોને પ્રોત્સાહન આપવુ જોઈએ -ચિદંબરમ

કેન્દ્રીય રાજ્યમંત્રી પી ચિંદબરમે કારીગરોનુ ઉત્પાદ ખરીદીને તેને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર જોર આપ્યુ, જેથી હાથવણાટ નિર્માણના પરંપરાગત ઉદ્યોગ બંધ ન થઈ જાય. તેમણે શિવગંગા જિલ્લાના કરાઈકુડીમાં કારીગરો માટે કૈનરા બેંક ઈંસ્ટીટ્યુટના 2.80 કરોડ રૂપિયાના રોકાણના નવા ઉદ્યોગનુ ઉદ્દઘાટન કર્યા પછી કહ્યુ - દેશમાં પરંપરાગત ઉદ્યોગોને બંધ નહી થવા દેવા જોઈએ. તેમણે કહ્યુ કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ વિભાગે સંસ્થાન માટે એક કરોડ રૂપિયા આપ્યા છે, જેમા એક છાત્રાવાસ અને શિક્ષણ કેન્દ્ર રહેશે.