1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 15 ડિસેમ્બર 2009 (11:31 IST)

ગોદરેજ પ્રોપર્ટીજના આઈપીઓની કીમત 490 રૂપિયા

ગોદરેજ પ્રોપર્ટીજે પોતાના પ્રથમ સાર્વજનિક નિર્ગમ માટે કીમત 490 રૂપિયા પ્રતિ શેર રાખી છે. કંપનીની આ આઈપીઓ મારફત 460 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. ગોદરેજ ઇંડસ્ટ્રીજે મુંબઈ સ્ટોક એક્સચેંજને આપેલી સૂચનામાં કહ્યું કે, કંપનીએ 84. 29 લાખ ઇક્વિટી શેર રજૂ કર્યા છે જેની કીમત 490 કરોડ રૂપિયા છે. કંપનીનું તેની મારફત 462. 05 કરોડ જોડવાનું લક્ષ્ય છે.

ગોદરેજ ઇંડસ્ટ્રીજ લિ. અને ગોદરેજ એંડ બ્વાયર્સ મૈનુફૈક્ચરિંગ કંપની લિ. આ રકમનો ઉપયોગ જમીનના અધિગ્રહણ પરિયોજનાઓના નિર્માણ અને દેણાની ચૂકવણીમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કંપનએ 530 રૂપિયા પ્રતિ શેર મૂલ્ય પર 16. 97 લાખ શેર ધિ રાયલ બેન્ક ઑફ સ્કોટલેન્ડ એન્ડ જેએફ ઇંડિયા ફંડ સહિત ચાર એંકર રોકાણકારોને જારી કરીને 90 કરોડ રૂપિયા અગાઉથી ચૂકવી છે.