1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

ભારતમાં લોખંડનુ વેચાણ વધ્યુ

ઓટોમોબાઈલ અને ગ્રાહકો સામાન ખંડની સારી માંગને કારણે ભારતમાં લોખંડ વેચાણ એપ્રિલ-નવેમ્બરના સમયગાળામાં 8.1 ટકા વધીને 35.97, મિલીયન ટન થઈ ગઈ. લોખંડ મંત્રાલયના અસ્થાઈ આંકડા મુજબ એપ્રિલ નવેમ્બર 2008ના સમય દરમિયાન લોખંડનુ વેચાન 3.327 ટન હતુ. વર્તમાન સમયમાં લોખંડનુ ઘરેલુ ઉત્પાદન ત્રણ ટકા વધીને 3.857 કરોડ ટન રહ્યુ. માંગ અને ઉપ્તાદનના અંતરની ભરપાઈ આયાત દ્વારા કરવામાં આવે છે જે વર્તમાન સમયમાં 11 ટકા વધીને 45.8 લાખ ટન થઈ ગઈ.