શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

સુઝલોન 5700 mw વિજળી ઉત્પન્ન કરશે

પવન ઉર્જાનાં ઉપકરણ બનાવતી સુઝલોન એનર્જીએ આ વર્ષે 5700 મેગાવોટ વિજળી ઉત્પાદન કરવા માટે ઉપકરણ બનાવવાની યોજના બનાવી છે.

સુઝલોન એનર્જીનાં અધ્યક્ષ તુલસી તંતીનાં જણાવ્યા મુજબ આગામી વર્ષનાં પ્રથમ ત્રિમાહીમાં કંપની પોતાની ક્ષમતા 4000 મેગાવોટથી વધારીને 5700 કરોડ મેગાવોટ કરશે.

તંતીએ જણાવ્યું હતું કે અમારી કંપનીની 40 ટકા કમાણી વર્ષની ચોથી ત્રિમાસિક દરમિયાન આવે છે. આ વર્ષે પણ આશા છે કે ચોથી ત્રિમાસિકમાં નફો થશે.