શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 11 ઑક્ટોબર 2008 (19:52 IST)

સોના ચાંદીના ભાવ પડ્યા

વિશ્વ બજારમાં સોના ચાંદીંના ભાવ નીચે જતાં સ્થાનિક સર્રાફા બજારમાં વધતી તેજીમાં મંદી જોવા મળી હતી. 15000 ની સપાટીએ પહોચેલું સોનું 535 નીચે પડીને 13465 રૂપિયા થઈ ગયુ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે કાચા તેલના ભાવ તુટવાથી લંડનના બજારમાં સોનાના ભાવ તેજીમાં હતાં. પણ બાદમાં અમેરિકન બજારમાં સોનાના ભાવ તૂટીને 850 ડોલર થઈ ગયા હતાં. જ્યારે ચાંદી પણ 10 ડોલરથી સામાન્ય ઉચી રહી હતી.