મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 1 ઑક્ટોબર 2023 (10:09 IST)

11 tips for Coffee- જો તમે આવા સમયે કોફી પીઓ છો તો જાણો તેનાથી શરીરને શું નુકસાન થાય છે.

International Coffee Day in gujarati
International Coffee Day: સવારે સવારે એનર્જી માટે તમે પણ ઘણા લોકો તેમનાઅ દિવસની શરૂઆત કૉફીથી કરતા હશો, પણ જો તમે તેનો સેવન ખોટા સમય પર કરો છો, તો આ કૉફી તમારી એનર્જી ચોરાવી શકે છે! આટલું જ નહી, તે તમને હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દી બનાવવાની સાથે તમારી ઉંઘ પણ ચોરાવી શકે છે. આ બધાથી બચવા માટે તમરા માટે જરૂરી છે , કૉફીને યોગ્ય સમય પર પીવાની, જાણો વિશેષજ્ઞોની રાય 
 
જો તમે તમારી સવારની શરૂઆત એક કપ કોફીથી કરો છો, તો જાણી લો કે આ તમારી પાચનતંત્રને બગાડવા માટે પૂરતું છે. ખાલી પેટ કોફી પીવાથી પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે. જેના કારણે અપચો, પેટનું ફૂલવું, ઉબકા આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ કોફી પીઓ છો તો તેની અસર બ્લડ શુગર લેવલ પર પણ પડે છે.
 
should we drink coffee during periods
should we drink coffee during periods
1. જો તમે સવારના સમયે કોફી પીવો છો, તો આ જરૂર ખબર હોવી જોઈએ કે આ સમયે, ખાસ કરીને સવારે 8 થી 9ની આસપાસ સ્ટ્રેસ હાર્મોન કાર્ટીસોલ તેમના ચરમ પર હોય છે. આ સમયે જો તમે ખૂબ કૉફી પીવો છો, તો તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થવાની જગ્યા વધી જશે. 
 
2. એક વાર કોઈ સમય પર તમને કૉફી પીવાની ટેવ થઈ ગઈ, તો તમે પોતાને ઉર્જાવાન રાખવા માટે વધારે કૉફીની જરૂર અનુભવશે, અને તમે વધારે માત્રામાં કેફીન ગ્રહણ કરશો, આ એક પ્રકારની ટેવ છે. 
 
3. જો તમે દિવસના 10 વાગ્યે થી 11.30 વાગ્યાના વચ્ચે કોફી પીવું પસંદ કરો છો કે પછી તમને આવી ટેવ છે, તો આ યોગ્ય સમય છે જ્યારે કાર્ટીસોલનો સ્તર નીચે હોય છે . આ વખતે કૉફી પીવું તમારા માટે સુરક્ષિત છે. 
 
4. જો તમે 12 વાગ્યેથી 1 વચ્ચે કૉફી પીવો છો, તો આ તે સમય છે જ્યારે કાર્ટેસોલનો સ્તર ફરીથી ઉપર ઉઠે છે. આ સમયે કૉફી પીવું તમારા માટે નુકશાનકારી જ છે. 
 
5. ત્યારબાદ, એટલે કે બપોરે 1 વાગ્યા પછી શરીરમાં કાર્ટેસોલનો સ્તર ઓછું શરૂ હોય છે, તેથી 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યાના વચ્ચે તમે કોઈ પણ સમયે કોફી પી શકો છો. જે તમને વગર નુકશાન ઉર્જા  આપશે. 
 
6. ઘણા લોકોની ટેવ હોય છે કે એ ભોજન પછી કે ભોજન સાથે કોફી પીવે છે. આવું કરવું નુકશાનકારી છે કારણકે તેનાથી શરીરમાં આયરનનો અવશોષણ બાધિત થાય છે. 
 
7. ભોજન કર્યા અને કૉફી પીવાના વચ્ચે ઓછામાં ઓછા એક કલાકનો અંતર રાખવું. જો તમે એનીમિક છો, તો આ તમારા માટે વધારે જરૂરી છે. ત્યાં જ સાંજ પછી કૉફી પીવી તમારી ઉંઘને ખરાબ કરશે. 
 
 8. ખાલી પેટ કોફી પીવાથી પેટમાં એસિડનું ઉત્પાદન વધે છે.
 
9. જેના કારણે અપચો, પેટનું ફૂલવું, ઉબકા આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. 
 
10 . જો તમે સવારે ઉઠતાની સાથે જ કોફી પીઓ છો તો તેની અસર બ્લડ શુગર લેવલ પર પણ પડે છે.

11. હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દી બનાવવાની સાથે તમારી ઉંઘ પણ ચોરાવી શકે છે. 

Edited By-Monica Sahu