સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2023 (15:50 IST)

Alcohol addiction- દારૂ છોડવા માટે 5 રામબાણ ઇલાજ

દારૂ છોડવા માટે 5 રામબાણ ઇલાજ
Alcohol addiction- આલ્કોહોલ કે દારૂ  એક એવી વસ્તુ છે જે પીનારને તો નષ્ટ કરે છે પરંતુ તેના આખા પરિવારને પણ ઘણી મુશ્કેલીમાં મૂકે છે.તેના સેવન પહેલા ત્વચાના રોગો, લીવર અને ફેફસાં ખરાબ થઈ જાય છે અને વધુ પીવાથી મૃત્યુ પામે છે.
 
પહેલો ઉપાય- જે વ્યક્તિ રોજ દારૂ પીવે છે, સવારે ખાલી પેટ આદુમાં મધ મિક્સ કરીને પીવાથી ધીમે-ધીમે દારૂની આદત છૂટી જાય છે.
 
બીજુ ઉપાય - એક વખત જો તમે લક્ષ્યોને નક્કી કરી તેમને પૂરા કરી લેશે તો પછી દારૂ છોડવુ તમારા માટે સરળ થઇ જશે. દારૂ છોડવા માટે તમે શરૂઆતમાં નાના-નાના લક્ષ્ય નક્કી કરો
 
ત્રીજુ ઉપાય - તુલસી- દારૂની લતથી છુટકારો મેળવવા માટે પણ તુલસીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ માટે દરરોજ સવારે જીભ પર તુલસીના પાન રાખો. તુલસી પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનું ઉકાળો તરીકે સેવન કરી શકાય છે. આ દારૂ છોડવામાં પણ મદદ કરે છે.
 
ચોથો ઉપાય- દારૂની જગ્યાએ મનપસંદ પીણુ પીવો: જ્યારે તમારુ મન દારૂ પીવાનુ કરે કે તમે કોઈ પાર્ટીમાં જાઓ તો ત્યાં દારૂની જગ્યા કોઈ ઑપ્શનલ ડ્રિંક લેવાનુ પસંદ કરો. 
 
પાંચમો ઉપાય- એક કપમાં થોડો દારૂ લો અને તેમાં સાત લવિંગ નાખો.આ પછી વ્યક્તિના માથામાંથી દારૂ કાઢીને તેને વહેતા પાણીમાં નાખો.આ ઉપાય તમારે ઓછામાં ઓછા ત્રણ શનિવાર સુધી કરવો જોઈએ.વ્યસન દૂર થઈ જાય છે.