ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ 8 વસ્તુઓ તમારી એકાગ્રતાને ભંગ કરે છે, જરૂર વાંચો

સફળતા માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે કામથી તમારુ ધ્યાન ભટકાવી શકે છે અને કમાળ તો આ છે કે અમે એકાગ્રતા ભંગ કરનારી ઘણી વાત પન ધ્યાન જ નહી આપતા. આવો જાણીએ જાણે કઈ છે એ વાત જે અમારી એકાગ્રતાને ભંગ કરે છે. 
1. પરિવેશનો અશાંત થવું 
જો તમારી આસ-પાસની જગ્યા શાંત નહી છે અને કામની જ્ગ્યા તમારા સહકર્મી સતત કોઈ ન કોઈ રીતે દખલ આપી રહ્યા છે તો તમારી એકાગ્રતા ભંગ થશે. તે સિવાય તમે જે જગ્યા પર કામ કરી રહ્યા છો, એ અસુવિધાવાળી હોય તો પણ એકાગ્રતા ભંગ કરે છે. 
 

2. સમય પર હોય બ્રેકફાસ્ટ 
મગજને સારી રીતે સક્રિય રાખવા માટે જે ઈધણની જરૂર હોય છે, તે તેને ભોજનથી મળે છે. એકાગ્રતાથી અમે સૌથી મોટી ભૂલ નાશ્તો ન કરીને કરે છે. સ્વાસ્થયવર્ધક અને પૌષ્ટિક નાશ્તો મગજને સુચારુ રૂપથી કામ કરવા અને કોઈ વસ્તુ પર એકાગ્ર થવામાં મદદ કરે છે. 
3. એક જ સમય પર ઘણા કામ 
એક જ સમય પર ઘણા કામ કરીને તમે પોતાને મલ્ટી ટાસ્કિંગ માનો પણ વાસ્ત્વમાં તેનાથી એકાગ્રતા ભંગ હોય છે. તમે કોઈ પણ એક વસ્તુ પર પૂરો ધ્યાન કેન્દ્રિત નહી શકતા. તો તે માટે જરૂરી છે કે કામના સમયે ખાવા-પીવાથી બચવું. સાથે જ સોશલ નેટવર્કિંગ સાઈટસથી પણ કામના સમયે ધ્યાન હટાવો. 

4. સામાજિક જીવનથી રૂકાવટ 
તમારા ઈમેલની તપાસ, મિત્ર કે પરિવારના કૉલ કે સંદેશનો જવાબ સતત સોશલ મીડિયા પર અપડેટ રહેવું. એકાગ્રતા ભંગ કરવાનો સૌથી મોટું કારણ હોય છે . પોતાને પ્રબંધિત કરવું અને એકાગ્રતાને જાણવી રાખવી. 
5. સ્વાસ્થય સમસ્યાઓ 
કોઈ પ્રકારની સ્વાસ્થ્યા સમસ્યાઓ પણ એકાગ્રતામાં વિધ્ન નાખી શકે છે. દુખાવા કે બીજા કોઈ પ્રકારની સ્વાસ્થય સંબંધી સમસ્યાઓનો અનુભવ થયા પર કામ પર ધ્યાન કેંદ્રિત કરવું આશરે અશ્ક્ય થઈ જાય છે. 

6. તનાવ 
તનાવના કારણે તમે ઈચ્છીને પણ કોઈ એક કામ પૂરી રીતે ધ્યાનથી નહી કરી શકતા તનાવથી દૂર રહેવા માટે તમને યોગ અને બીજા ઉપાય અજમાવા જોઈએ. જો ત્યારબાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર ન હોય તો ચિકિત્સક સલાહ લેવી જોઈએ. 
7. દવાઓ 
ઘણી વાર દવાઓ પણ તમારા માનસિક સ્તરને હાનિ પહોંચાડી શકે છે. તેથી તમને સલાહ અપાય છે કે કોઈ પણ દવા ચિકિત્સકીય સલાગ વગર ન લેવી. 
8. અધૂરી ઉંઘ 
ઉંઘ અમારા શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે ખૂબ જરૂરી છે. ઉંઘના સમયે જ અમારા મગજ આરામ કરે છે અને યાદ રાખવું અને ભૂલવા યોગ્ય વાતને જુદો કરે છે. જો તમે ઉંઘ પૂરતી નહી લો તો તમને આવતા દિવસે કામના સમયે પરેશાનીઓનો સામનો કરવું પડે છે. તમારા માટે કોઈ પણ એક વસ્તુ પર ધ્યાન લગાવવું મુશ્કેલ થઈ જાય છે. ભૂલ થવાની શકયતા પણ વધારે થઈ જાય છે.