બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

દરરોજ આ 5 ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરો, સૌથી શક્તિશાળી Dry Fruits ના નામ

dry fruits
ડ્રાઈ ફ્રૂટ્સ ઘણા પ્રકારના હોય છે જેમ કે કાજૂ બદામ, પિસ્તા, અખરોટ, મગફળી, અંજીર વગેરે, જાણો સૌથી શક્તિશાળીDry Fruits ના નામ-
 
- સૌથી તાકતવર ડ્રાઈ ફ્રૂટસ પિસ્તા, અખરોટ, અંજીર અને બદામને ગણાયુ છે. 
 
પિસ્તામાં પ્રચુર માત્રામાં આયરન અને કેલ્શિયમ હોય છે. જેમા હીમોગ્લોબિનની કમી નથી થાય છે અને હાડકાઓ પણ મજબૂત બને છે. 
 
અખરોટમાં ભરપૂર માત્રામાં કેલશિયમ અને આયરનની સાથે જ વિટામિન ઇ, ડી અને ઓમેગા 3 ધરાવે છે. તેનાથી ઈમ્યુનિટી વધે છે અને મન સ્વસ્થ રહે છે.
 
બદામ એનર્જીની સાથે જ મોમોરી બૂસ્ટર પણ છે. આ મગજને તેજ કરે છે અને શરીરને તાકાત આપે છે. 
 
અંજીરમાં વિટામિન- A, B, C, K અને કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસત, કોપર અને મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી આવે છે.
પિસ્તા, બદામ, અંજીર અને અખરોટમાં સૌથી તાકતવર ડ્રાઈ ફ્રૂટની વાત કરીએ તો અખરોટને સૌથી તાકતવર ગણાયુ છે. 
 
અખરોટ તે બધા ફાયદાઅ આપે છે જે કે અંજીર બદામ અને પિસ્તા આપે છે અને તેની સાથે જ આ ઈમ્યુન પાવરને વધારે છે. કોઈ પણ પ્રકારના રોગ નથી થવા દે છે. 
 
અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વ હોય છે. ઓમેગા 3 ફેટી એસિડને અલ્ફા લિનોલેનિક એસિડ પણ કહેવાય છે.