મોડે સુધી બેસવાથી થઈ શકે છે Dead butt syndrome રોગ જાણો લક્ષણ અને ઉપચાર

Last Updated: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (09:37 IST)
હમેશા ઘણા લોકો કલાકો સુધી તેમની સીટ પર બેસ્યા રહે છે. તે માત્ર કામ કરે ચે પણ આ નથી સમજતા કે સતત 45 મિનિટથી વધારે બેસવુ કેટલુ ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કેટલાક લોકો તેમની સીટ પર બેસીને જ લંચ કરી લે છે પણ આ રીતે બેસવાથી નામનો રોગથી ગ્રસિત થઈ શકો છો. આ રોગ એક જ પૉજીશનમાં બેસવાથી હોય છે. જો આ રોગની ગિરફ્તમાં આવી જાઓ છો ત્રો ગ્લૂટેન મેડિયસ નામનો રોગ ઘેરી લે છે. જેનાથી સામાન્ય રૂપથી કામ કરવામાં પરેશાની થવા લાગે છે . આવુ તેથી કારણ કે લોહી પ્રવાહ બધિત થવા લાગે છે. આવો જાણીએ શું છે આ રોગના લક્ષણ અને ઉપચાર

Dead butt syndromeના લક્ષણ
- પીઠ, ઘૂંટણ અને એડીઓમાં દુખાવો.
- હિપ્સમાં ખેંચાણ
- હિપ્સના નીચેના ભાગમાં, કમરમાં
કળતર
- હિપ્સની આસપાસ સુન્ન થવુ , બળતરા અને પીડા

Dead butt syndrome માટે ઉપાયો
જો આ રોગ પહેલેથી જ ટાળવામાં આવે તો તે સારું છે. આ રોગ ઓફિસ જનારાઓમાં વધુ છે પરંતુ તેઓ તેને અવગણે છે. ટાળવા માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા રહો.
- ઓફિસમાં લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
- 30 થી 45 મિનિટમાં તમારી સીટ પરથી ઉઠતા રહો.
- પાલથી બનાવીને બેસો.
- 30 થી 45 મિનિટમાં સ્ટ્રેચિંગ કરતા રહો.
- દરરોજ 30 મિનિટ સુધી ચાલો.
- ઓફિસમાં સમય મળે તો પણ તમે ચાલી શકો છો.


આ પણ વાંચો :