સંબંધિત સમાચાર
- IND vs NZ: ટીમ ઈંડિયાને આ કીવી બોલરથી રહેવુ પડશે સાવધાન, દરેક 11 બોલ પર લે છે વિકેટ
- Increase hemoglobin- હિમોગ્લોબિન વધારવા માટે આ 5 વસ્તુઓનુ સેવન જરૂરી છે
- Pathaan Teaser: એક્શનની સુનામી લઈને આવી ગયુ પઠાન કિંગ ઑફ એક્શન બનવાની તૈયારીમાં SRK
- પીએમ મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની લીધી મુલાકાત, દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે કરી વાત
- Ginger Benefits- શિયાળામાં તમારી રસોઈમાં જરૂર સામેલ કરો આદુ, થશે આ ફાયદા
ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ, કેંસર જેવા રોગોનો ખતરો થઈ જાય છે
Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects) છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે.
- ચા સાથે ઘણા લોકો સિગરેટનુ સેવન કરે છે જે ખૂબજ નુકશાનકારી છે. ચા સાથે સિગરેટના ધુમાડા કાઢવાથી કેંસર જેવા ગંભીર રોગો થઈ શકે છે.
- ચા પીધા પછી તરત હ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.
(Edited By-Monica Sahu)