ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (08:47 IST)

સિરકામાં ડુબાડીને ખાવું ડુંગળી બચ્યા રહેશો આ 3 ખતરનાક રોગોથી

બહાર કોઈ હોટલ કે રેસ્ટોરેંટમાં ભોજન ઑર્ડર કરતા તમને ફ્રીમાં મળતી સિરકાની ડુંગળી તો જરૂર ખાધી હશે તમને જણાવીએ કે તે ભોજનનો સ્વાદ જ નહી પણ આરોગ્ય પણ વધારે છે. જી હા- ડુંગળી અમારા સ્વાસ્થય માટે કેટલી ફાયદાકારી છે આ તો અમે જાણીએ છે કે સિરકાવાળી ડુંગળીને ક્યારે પણ આ વિચારીને નહી ખાધુ હશે કે આ સ્વાસ્થય માટે પણ લાભકારી થઈ શકે છે પણ આ સત્ય છે કારણકે ડુંગળીને સિરકામાં નાખવાથી તેની ન્યુટ્રીએશન વેલ્યુ લૉક થઈ જાય છે. 
 
સિરકા વાળી ડુંગળી ખાવાના ફાયદા 
1. કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે 
ડુંગળી ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. તે સિવાય બીજા ઘણા અભ્યાસોથી ખબર પડી છે કે દરરોજ સિરકાવાળી ડુંગળી ખાવાથી ગુડ એચડીએલ કોલેસ્ટ્રોલ 30% સુધી વધારવામાં મદદ મળી શકે છે. 
 
2. બલ્ડ શુગરને નિયંત્રણ રાખે છે 
ડુંગળીમાં એલિલ પ્રોપાઈલ ડાઈસલ્ફાઈફ હોય છે આ તેલ તે જ રીતે કામ કરે છે જેમ ઈંસુલિન રક્ત શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. નેશનલ સેંટર ઑર બાયોટેલ્નોલોજી ઈંફાર્મેશન દ્વારા કરેલ શોધથી ખબર પડી છે કે વ્હાઈટ વિનેગર રક્ત શર્કરાને ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
3. કેંસરના જોખમને ઓછુ કરે છે 
પુરૂષોમાં સૌથી સામાન્ય કેંસરમાંથી એક છે પ્રોસ્ટેટ ગ્રંથિને પ્રભાવિત કરે છે. નેશનલ કેંસર ઈંસ્ટીટ્યૂટના જનરલ પ્રકાશિત અભ્યાસોથી ખબર પડી છે કે એલિયમ પરિવારના પ્રકારની શાક (શ્લોટ, લસણ અને ડુંગળી) નો નિયમિત સેવન પ્રોસ્ટેટ કેંસરને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. તેમજ અભ્યાસથી ખબર પડી છે કે ડુંગળી ખાવાથી પેટ અને સ્તર કેંસરની દર પણ ઓછી થઈ શકે છે.