મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:58 IST)

ભૂલવાની બીમારી છે તો કરો આ સૌથી સસ્તું ઉપાય

વૉશીંગટન- જો તમે હમેશા વસ્તુઓ રાખીને ભૂલી જાઓ છો કે કોઈ વાત યાદ નહી રહે તો હોઈ શકે છે કે તમારામાં ભૂલવાની બીમારીના લક્ષણ જોવા લાગે પણ નિયમિત વ્યાયાઅ કરીને કે ઘરના દરરોજના કામ કરીને સ્મરણ શક્તિ જાણવી રાખી શકાય છે. 
 
એક શોધ પ્રમાણે વધારે ઉમ્રમાં જે વ્યસ્કમાં અલ્જાઈમરમા લક્ષણ જોવાવા શરૂ થઈ જાય છે જો તે રોજ વ્યાયામ કે ઘરના દૈનિક કામ કરશે તો તેનાથી યાદશકરિને જાણવી રાખી શકાય છે. 
 
શોધમાં ખબર પડીકે સ્વાસ્થયને સુધારવા મગજ પર રક્ષાત્મક અસર પેદા કરવા માટે વ્યાયામ સૌથી સસ્તું ઉપાય છે.  
 
અમેરિકામાં રશ વિશ્વવિદ્યાલયના એરોન એસ બુચમેનએ કહ્યું કે અમે શોધમાં ભાગ લેવાની તેની મૌતથી ઔસતન 2 વર્ષ પહેલાની શારીરિક ગતિવિધિનું આકલન કર્યું અને પછી દાન આપેલ તેના મસ્તિષ્કના ઉતકોનો અભ્યાસ કર્યું. અમને જોયું કે સક્રિય જીવનશૈલીથી મગજ પર રક્ષાત્મક અસર પડી શકે છે. 
 
શોધકર્તાએ મેળ્વ્યુ કે જ્યારે મગજમાં અલ્જાઈમર રોગના લક્ષય હોય છે તો શરીરને સક્રિય રાખવાથી સ્મરણ શકતિ બનાવી રાખવા માટે સંજ્ઞાત્મક રક્ષા મળી શકે છે.