હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે આંબાનાં પાંદડાં ખાવાથી ડાયાબિટીસ મટે છે એનેમિયા અને કોલેસ્ટરોલ સામે રક્ષણ મળે છે ગરમીની મોસમ શરૂ થવાની સાથે જ બજારમાં ફળોમાં રાજા ગણાતી કેરીનું આગમન થવા લાગ્યું છે. સ્વાદમાં મીઠાશસભર કેરીમાં અનેક પ્રોટિનયુક્ત તત્ત્વો રહેલાં છે, તે ફાઇબર અને વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર છે તેનામાં...