સંબંધિત સમાચાર
- હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ
- વરસાદના મૌસમમાં ન ખાવો બહારની વસ્તુઓ
- શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય
- પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો
- Beauty Tips - ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા
Tips for health - લીલા મરચા અને આદુના ફાયદા
1. મોટાભાગના લોકો ખાવામાં લીલા મરચાનો પ્રયોગ કરે છે. અનેક જૂની શોધ કહે છે કે લીલા મરચામાં કૈપસેસિન હોય છે. જે અનેક બીમારીઓ માટે લાભકારી છે.
2. જો લીલા મરચા સાથે આદુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
3. અનેક શોધોમાં ફેફસાના કેંસરથી બચાવના રૂપમાં પણ લીલા મરચાના પ્રયોગને લાભકારી માનવામાં આવે છે.
4. ખાંસી અને તાવ માટે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ. પણ આનો ઉપયોગ કેંસર સામે લડવામાં પણ સહાયક છે.
5. એવુ કહેવાય છે કે આદુમાં રહેલ 5 જિંજરગોલ કૈપસેસિનથી મળીને એક એવો કંપાઉંડ બને છે જેનાથી ટ્યૂમર પૈદા કરનારુ રિસેપ્ટર્સ જડથી ખતમ થઈ જાય છે.
ये भी पढ़ें