High blood Pressure- હાઈ બલ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આ ડ્રિંકનો સેવન કરો
સૌભાગ્યથી ઘણી પ્રાકૃતિક ઉપાય છે જેથી બલ્ડપ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. ઘણા દશકોથી લોકો બલ્ડપ્રેશરને ઓછું કરવા માટે એક ડ્રિંકનો સેવન કરવા આવી રહ્યા છે જે મુખ્ય પદાર્થો દૂધ અને લસણથી મિક્સ કરીને બને છે.
બ્લડપ્રેશર ઓછું કરવામાં લસણ ખૂબ લાભદાયક ગણાય છે. કારણકે એમાં અલિસિન નામનો ઘટક હોય છે ,જે બ્લ્ડપ્રેશર પર ચમતકારિક રૂપથી કામ કરે છે અને એમની તપાસ કરતા રહે છે.
જ્યારે લસનને દૂધ સાથે મિક્સ કરાય છે જે કેલ્શિયમ અને એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું હોય છે , તો પરિણમા આશચર્યજનક હોય છે. આ ડ્રિંકને બનાવા માટે