ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (00:26 IST)

Socks Tips- દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો, થઈ શકે છે આ 5 નુકશાન

પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ  મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ...... 
 
1. વધારે ટાઈટ મોજા પહેરવાથી તમારા પગમાં સોજા આવી શકે છે સાથે જ લોહીનો સંચાર તીવ્ર હોવાથી ગભરાહટ અને શરીરમાં તરત ખૂબ ગર્મી લાગવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. 
 
2. જો તમે લાંબા સમય સુધી ટાઈટ મોજા પહેરીને રાખો છો તો પગમાં અકડન થઈ શકે છે અને એડી અને પંજાવાળા ભાગ સુન્ન પડી શકે છે. 
 
3. પગમાં પરસેવાની નિકળવાની સાથે ભેજ હોવાથી ફંગલ ઈંફેકશનની સમસ્યા ઉભી થઈ શકે છે. જેનાથી પગની ત્વચ ખરાબ થઈ શકે છે. 
 
4. ટાઈટ મોજા પહેરવાની ટેવ તમને વેરીકોજની સમસ્યાનો શિકાર બનાવી શકે છે, આટલું જ નહી, જો તમને આ સમસ્યા પહેલાથી છે, તો સ્થિતિ વધારે બગડી શકે છે. 
 
5. તે સિવાય ટાઈટ મોજા પહેરવાનો એક સામાન્ય પણ પરેશાની ભરેલું નુકશાન છે તેનાથી પગ પર નિશાન બની જવાથી ખંજવાળ અને બળતરા થશે.