ઉભા થઈને પાણી પીવાથી હોય છે ગંભીર નુકશાન -જાણો 7

Drink water
Last Modified શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (06:48 IST)
આ તો અમે બધા જાણીએ છે કે આખો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું અમારા સ્વસ્થય માટે કેટલો જરૂરી હોય છે. પણ તમને આ નહી ખબર હશે કે જે પોજીશનમાં તમે પાણી પીઓ છો તો તેનો પણ તમારા આરોગ્ય પર અસર પડે છે. તમારા વડીલ હમેશા કહેતા હશે કે બેસીને શાંતિથી પાણી પીવું જોઈએ. તેનો કારણ છે કે બેસતા પર અમારી માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ રિલેક્સ થઈ જાય છે અને એવી સ્થિતિમાં ધીમે ધીમે પાણી પીવાથી શરીરને ફાયદો હોય છે. તેથી ઘણા લોકો જલ્દીમાં ઉભા થઈને તે ચાલતા ચાલતા ફટાફટ પાણી પી જાય છે. 
1. જ્યારે તમે ઉભા થઈને પાણી પીવો છો તો, ઈસોફેગસથી પ્રેશરની સાથે પાણી પેટમાં તીવ્રતાથી જાય છે. તેનાથી તમારા પેટ પર વધારે પ્રેશર પડે છે. 
 
2. પ્રેશર પડવાથી પેટની આસપાસની જગ્યા અને ડાઈજેસ્ટિવ સિસ્ટમને નુકશાન પહોંચે છે. 
 
3. પાણી પ્રેશરથી શરીરના પૂરા બાયોલૉજિકલ સિસ્ટમ પર અસર પડે છે. 
 
4. પાણીના પ્રેશરથી શરીરના આખા બાયોલોજિકલ સિસ્ટમ પર અસર પડે છે. 
 
5. જે લોકો હમેશા જ ઉભા થઈને પાણી પીએ છે તેના ફેફસાંની સાથે સાથે દિલની સંબંધી રોગો થવાની પણ શકયતા વધારે હોય છે. 
 
6. ઉભા થઈને પાણી પીવાથી ફેફસાં પર ખરાબ અસર પડે છે. કારણકે ફૂડ પાઈપ અને વિંડ પાઈપમાં ઑક્સીજનની સપ્લાઈ રોકાઈ જાય છે. 
 
7. ઉભા થઈને પાણી પીવાથી તરસ ઠીકથી બુઝતી નહી અને તૃપ્તિ નહી મળે. તે કારણ તમને વાર વાર તરસ લાગે છે.
 


આ પણ વાંચો :