મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (08:04 IST)

મેગી કેમ ન ખાવી જોઈએ ? જાણો મેગી વિશે સાત ભયાનક હકીકત

આ સમાચાર વાંચીને ભૂલી ન જશો. આ માહિતી વાંચવામાં ફક્ત બે મિનિટનો સમય લાગશે. જ્યારે આપણામાંથી કોઈ ઘરથી દૂર બહાર રહે છે ત્યારે તે મેગી વગર નથી રહી શકતા.  અહી અમે મેગી ખાવાના શક્યત સ્વાસ્થ્ય જોખમની માહિતી જણાવી રહ્યા છીએ.
 
1. જે આટા મેગી હોય છે તેમા Bactosoytone નામનુ તત્વ હોય છે જે DSG (Disodium ગ્લૂટામેટ), સ્વાદ-627ની નીચે છિપાયેલુ હોય છે. જે સામગ્રીમાં નથી લખવામાં આવતુ.  Bactosoytone એક ઉત્પ્રેરક એંજાઈમ છે જે ડુક્કરના ઉપયોગ(ડુક્કરના આંતરડામાંથી લેવામાં આવી છે) કરી સોયા પ્રોટીનથી બનેલી છે. 
 
2. તત્કાલ નૂડલ્સ લેબલ પર છપાયેલ વર્તમાન ખાવાનું પકવવામાં આપેલ નિર્દેશ ખોટા છે. સામાન્ય રીતે આપણે તત્કાલ નૂડલ્સ બનાવવાની રીતમાં પાણીની સાથે એક વાસણમાં નૂડલ્સ અને પાવડર નાખીને બનાવીએ છીએ અને આ લગભગ 3 મિનિટ માટે પકવવી અને પછી તે ખાવા માટે તૈયાર છે (આ વાત ખોટી છે) 
3. નેસ્લેને મેગી બ્રાંડથી તેમની જાહેરાત પર આલોચનાનો સામનો કરવો પડે છે.  તે વિકસિત દેશોમાં વિપણન (માર્કેટિંગ)ના નિયમોનુ પાલન કરે છે. પણ વિકાસશીલ દેશોમાં આ ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતથી વિનિયમન (રેગુલેશન)ના પરમિટનુ ઉલ્લંઘન કરે છે. કારણ કે વિકાસશીલ દેશોમાં અત્યાધિક ભ્રષ્ટાચારને કારણે કાયદાઓને ખરીદી શકાય છે.  
 
4. સુકી અને કુરકુરા નુડલ્સમાં મીણ હોય છે જે 4થી 5 દિવસ માટે શરીરની અંદર રહેવામાં સક્ષમ હોય છે. 
 
5. એક જાહેરાતમાં ખોટા દાવા કરવામાં આવ્યા કે નૂડલ્સથી મજબૂત માંસપેશીયો, હાડકાઓ અને વાળનુ નિર્માણ કરવામાં મદદ મળશે. બ્રિટિશ જાહેરાત માનક પ્રાધિકરણ જાહેરાત જાહેરાતદાતાઓના સ્વાસ્થ્ય દાવાને પુરાવો પ્રદાન કર્યો છે. જેના દ્વારા યૂરોપીય સંઘના નવા ગ્રાહક સંરક્ષણ કાયદાનું પાલન કર્યુ નથી. 
 
6. નૂડલ્સના એક જથ્થામાં (1 બ્લોક કે 100 ગ્રામ) 1170 મિલીગ્રામમાં - સોડિયમનો મતલબ મીઠાનો સમાવેશ છે. અને આપણે બધા જાણીએ છીએ કે મીઠુ આખી દુનિયામાં બીપી અને દિલના રોગમાં વઘારા માટે જવાબદાર છે. 
 
7. પાણીમાં 'આપેલ જુદા મસાલાના તત્વો' ને ઉકાળવાથી તે પરિવર્તિત થઈને વિષાણુયુક્ત MSG(મોનોસોડિયમ ગ્લૂટામેટ)માં બદલાય જાય છે. જે મગજને સાઈલેંટ ક્ષતિ પહોંચાડે છે. શોધોમાં એ જોવા મળ્યુ છે કે આ અસ્થમાના હુમલા સાથે જોડાયેલ છે. અક્ષમ ગઠિયા, અને ગંભીર ડિપ્રેશન જે બાળકોમાં વ્યવ્હારની સમસ્યાઓનુ કારણ છે. MSGના અન્ય બધા ખાદ્ય ઝેર, વિષ અને એલર્જીથી વધુ વિષાક્ત થયેલા જોવા મળ્યા છે.  
 
મેગી માંસાહારી છે - તમે ઘરે આ પ્રયોગ કરવાની કોશિશ કરી શકો છો.  ચિકન મેગી સૂપ પાવડર અને શાકાહારી મેગી નૂડલ્સ મસાલા પાવડર બંનેને ઉકાળી લો.  આ બંનેને ઉકાળ્યા પછી એક જ સ્વાદ લાગશે.. આ વિશે જરા વિચારો.