સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 નવેમ્બર 2021 (14:03 IST)

ગ્લાસગોમાં ભારતીય વિદ્યાર્થીનીનું સન્માન

15 વર્ષીય વિદ્યાર્થિની વિનિશા ઉમાશંકરે આ વાત સાબિત કરી બતાવી. ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવા માટે દુનિયાભરના મોટા મોટા નેતાઓ વચ્ચે કોપ-26 સંમેલનમાં તમિલનાડુની આ વિદ્યાર્થિનીએ પોતાનું ભાષણ પૂરું કર્યું તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિત અનેક દેશોના પ્રમુખોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.વિનિશાએ કહ્યું કે હું ફક્ત ભારતની છોકરી નથી પણ આ ધરતીની દીકરી છું. હું અને મારી પેઢી આજે તમારા કાર્યોના પરિણામોને જોવા માટે જીવિત રહેશે.