નાઇઝેરિયામાં 4 ભારતીયોની મુક્તિના પ્રયત્નો

નવી દિલ્હી | વાર્તા| Last Modified સોમવાર, 29 ઑક્ટોબર 2007 (18:50 IST)

નવી દિલ્હી (વાર્તા) નાઇઝેરિયામાં કાલે અપહ્યત કરવામાં આવેલા ચાર ભારતીય નાગરિકોને મુકત કરાવવા માટે ઉચ્ચાયોગ પ્રયત્નો ચાલુ છે.

વિદેશમંત્રાલયના પ્રવક્તાએ આજે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે બધા અપહ્યત ભારતીય સુરક્ષિત અને સકુશળ છે તથા નાઇઝેરિયા સ્થિત ભારતીય ઉચ્ચઆયુકત તેમને મુકત કરાવવા માટે અધિકારીઓથી સંપર્ક કાર્ય થયાં છે. પ્રવક્તાએ અપહરણકર્તાઓની ઓળખ કરી અને તેમની માંગણીઓ વિશે કશું બતાવવાથી મનાઇ કરી દિધી છે.

તેમેને કહ્યું હતુ કે ચારેય ભારતીય એક ઇટાલીની કંપની સાઇફેન મિસ્ટ્રેટના સમુદ્ર સ્થિત તેલ સંયંત્રમાં કામ કરી રહ્યાં હતાં. તેમને કહ્યું હતું કે સુરક્ષા સંદર્ભે ભારતીયોને જરૂરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.


આ પણ વાંચો :