શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|

નાવ ઉંધી વળતાં 24 ના મૃત્યું

ઓક્સકા, મૈક્સિકો (વાર્તા) મૈક્સિકોમાં દક્ષિણી સમુદ્રી કિનારે ખરાબ હવામાનને કારણે એક નાવ પલટી જતાં 24 લોકોનાં મૃત્યું થયાં હતાં.

તત્કાળ સેવાથી જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે જૂચિતાન શહેરની નજીક દરિયા કિનારે 24 લોકોના શવ તણાઈ ગયાં હતાં. તેમણે જનાવ્યું હતું કે નાવ ડુબવાનું કારણ ખરાબ હવામાન હતું.