હોલીનું ડ્રેસિંગ સેન્સ : હંમેશા ભૂકંપ પ્રૂફ બ્રા પહેરે છે

વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 એપ્રિલ 2012 (10:24 IST)

P.R
પોતાના સેક્સી માટે અને ક્લિવેજના શો ઓફ માટે જાણીતી હોલી વિલોગ્બીએ ખુલાસો કર્યો હતો કે હવે તે હંમેશા ભૂકંપ-પ્રૂફ બ્રા પહેરે છે.

31 વર્ષીય ટીવી પ્રેઝન્ટર હોલી ધ્યાન રાખવા માંગે છે કે જેવી રીતે છેલ્લે સીઆઈટીવીના કિડ્સ શો 'મિનિસ્ટ્રી ઓફ મેહેમ' દરમિયાન એક જોશભર્યા ડાન્સ દરમિયાન તેના લો કટ ટોપમાંથી તેનું એક સ્તન દેખાઈ ગયું હતું, તેવું તેની સાથે ફરીથી ન થાય.

તેણે કહ્યુ હતું કે, "આ કદાચ ટીવી પરની મારી સૌથી ક્ષોભજનક ક્ષણ હતી. "
"પણ મને એક મૂલ્યવાન શીખ મળી છે કે હંમેશા એક મજબૂત બ્રા પહેરવી જોઈએ. એક સમયે ભૂકંપ પણ આવી જાય તો પણ હું એક માત્ર એવી વ્યક્તિ હોવી જોઈએ જેના કપડાં સુરક્ષિત રહે."


આ પણ વાંચો :