બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2023 (15:10 IST)

42 વર્ષની મહિલાને પુત્રના મિત્રના મિત્ર સાથે થયો પ્રેમ

love jihad
દુનિયામાં કઈક આવુ થઈજાય છે જેની કલ્પના પણ નથી કરી શકાય છે અને પ્રેમ થઈ જાય કે કોઈથી અચાનક દિલ લાગી ગયુ હોય તો ખબર જ નથી પડતી. હવે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં 42 વર્ષની એક મહિલા તેના જ પુત્રના મિત્રના પ્રેમમાં પડી ગઈ છે, જેના કારણે તેને લોકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
આ મહિલા 4 બાળકોની માતા છે અને જેનાથી પ્રેમ થયુ તેમની ઉમ્ર 24 વર્ષ છે. તાન્યા અને જોસૂ ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે જ્યારે આ રિલેશનશિપ શરૂ થઓ તે સમયે તે 39 વર્ષની અને જોસૂ 21 વર્ષનો હતો. તેમની મુલાકાત વર્ષ 2028માં થઈ હતી. 
 
વાસ્તવમાં તાન્યાના 12 અને 14 વર્ષના પુત્રોને તે સમયે જોસુના ઘરે વિડિયો ગેમ રમવા જવાનું હતું. પછી તેણી તેના પુત્રોને ત્યાં મૂકવા ગઈ હતી, જ્યારે તેણી જોસુને મળી. તેણે ગયા વર્ષે લગ્ન પણ કર્યા હતા. જ્યારે લોકો ધમકી આપતા રહ્યા કે તેઓ તેમના સંબંધો વિરુદ્ધ સામાજિક સેવાઓમાં ફરિયાદ કરશે.