શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 16 ઑગસ્ટ 2021 (15:27 IST)

કાબુલ એયરપોર્ટ- ઉડતા વિમાનથી પડ્યા લોકો જુઓ વીડિયો

કાબુલ્ અફગાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી સ્થિતિ વણસી થઈ ગઈ છે. લોકો દેશ મૂકીને જવા માટે એયરપોર્ટની તરફ ભાગી રહ્યા છે. એયરપોર્ટ પર દોડભાગ થઈ ગઈ. 
અફઘાનિસ્તાન છોડી રહયા છે ગ્લોબ માસ્ટર પ્લેન માં ખીચોખીચ ભરેલા પ્લેનમાં લોકો છત પર ચડવા માંડ્યા તો કેટલાક વિમાન ના વહીલ માં ટીંગાયા 2 લોકો ઉડતા પ્લેન માંથી નીચે પટકાયા 2 ના મોત.
અફગાનિસ્તાનથી નિકળવાનો અત્યારે એક માત્ર રસ્તો કાબુલ એયરપોર્ટ જ રહ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કે અફગાન યુવા લઈ રીતે વિમાનમાં ચઢ્યા.