મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 15 ઑગસ્ટ 2021 (16:17 IST)

કાબુલમાં તાલિબાનની એન્ટ્રી- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ ઘુસ્યા તાલિબાની દેશની બોર્ડર પર પણ કર્યો કબ્જો

afghan news
અફઘાનીસ્તાનમાં તાલિબાનના આંતકના એક સમાચાર આવ્યા છે કે ક્રૂર આતંકી સંગઠને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ધુસ્યા છે. ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની સ્પષ્ટતા કરી છે કે તાલિબાનના આંતકીઓ કાબુલની સીમાઓમાં દાખલ થઈ ગયા છે. આ પહેલા તાલિબાને તમામ બોર્ડર ક્રોસિંગને પોતાના કબ્જામાં લીધા હતા. તાલિબાનના આતંકવાદી રાજધાની કાબુલના કાલાકન, કારાબાગ અને પેગમેન જિલ્લાઓમાં પહોંચી ગયા છે.