રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 31 જાન્યુઆરી 2024 (09:15 IST)

મેક્સિકોમાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યા

fire
- નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં
- બસના અકસ્માતમાં 19 લોકના મોત 
- મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

Maxico news-  મેક્સિકો રોડ અકસ્માતઃ ઉત્તરી મેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં બસ અને ટ્રક વચ્ચે
અથડામણ બાદ બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
 
આ દર્દનાક અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મેક્સિકોના નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં થયો હતો.