મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (08:44 IST)

Australia: માત્ર 6 વર્ષની બાળજી ખરીદ્યુ 5 કરોડનો ઘર, જાણો માસૂમએ કેવી કર્યો આટલુ મોટુ કામ

દુનિયામાં દરેક માણસ ઈચ્છે છે કે તેમનો પોતામ્નો એક સુંદર ઘર હોય. એક સામાન્ય માણસની જીવનભરની કમાણી તેમના સપનાના ઘર બનાવવામાં લાગી ગઈ છે. જ્યારે ઘણા લોકોની ઉમ્ર એક ઘર બનાવવામાં પસાર થઈ જાય છે. લોકો ઘણા ઉપાય કરે છે પોતાનુ ઘર બનાવવા માટે. પણ આ વચ્ચે એક એવી ખબર સામે આવી છે કે જેને વાંચ્યા પછી તમે ખુશ પણ થશો અને હેરાન પણ . હકીકતમાં માત્ર 6 વર્ષની બાળકીએ તેમ્ના ભાઈ અને બેનની સાથે મળીને તેમનો એક ઘર ખરીદ્યુ છે. તેના પરની કીમત સા%ભળવીને તમારા હોશ ઉડી જશે. 6 વર્ષની બાળકીએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમં 5 કરોડનો પોતાનો ઘર ખરીદ્યુ છે. આવો જાણીએ કેવી રીતે 
 
6 વર્ષની બાળકી ત્રણ ભાઈ બેન છે અને ત્રણે પૉકેટ મનીથી દોઢ-દોઢ લાખ રૂપિયા બચાવ્યા છે. તે પછી તેમના પોતાએ તેમની મદદ કરી અને ત્રણે બાળકોએ મળીને એક 5 કરોડ રૂપિયાનો ઘર ખરીદ્યુ છે. હવે ભણવા લખવા અને રમવાની ઉમ્રમાં ત્રણે બાળક એક શાનદાર ઘરના માલિક બની ગયા છે. 
 
6 વર્ષની રૂબીને એક બહેન લ્યુસી અને એક ભાઈ ગુસ છે. આ તમામે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી 48 કિમી દૂર ક્લાઈડ્સમાં પોતાનું ઘર ખરીદ્યું છે. પિતાએ તેને ખરીદવાની સલાહ આપી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવતીએ તેની બહેનપણીઓ સાથે મળીને પોતાના પોકેટ મનીથી ઘર ખરીદ્યું છે.