સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (16:12 IST)

યુવતીએ ચીટર બ્વાયફ્રેડથી બદલા લેવા માટે તેમના પિતાથી લગ્ન કરી લીધા

ભારતમાં જ નહી પણ અજીબ ઘટનાના કેસ આખી દુનિયાથી આવતા જ રહે છે. એવુ જ એક કેસ સામે આવ્યુ છે બ્રિટેનથી જ્યાં એક મહિલાએ તેમના બ્વાયફ્રેડના પિતાથી જ લગ્ન કરી લીધા. આ બધુ ત્યારે થયુ જ્યારે મહિનાના બ્વાયફ્રેડના પિતા ખૂબ દુખી રહેતો હતો. તેના દુખનો કારણ આ હતુ કે તેમની પત્નીનો નિધન થઈ ગયો હત્પ્ તેથી મહિલાએ તેનાથી લગ્ન કરવાનો નિર્ણય લીધું. પણ આ બાબતમાં એક ખૂબજ રોચક ખુલાસો સામે આવ્યુ છે. 
 
હકીકતમાં આ ઘટના બ્રિટેનના ગ્લૂસ્ટરશાયરની છે. અહીં એક મહિલાએ સોશિયલ મીડિયા સ્પેસમાં તેમની આખી સ્ટોરી જણાવી. મહિલાએ જણાવ્યુ કે તેમના બ્વાયફ્રેડના પિતા ખૂબ દુખી રહેતા હતા. મહિલા જ્યારે પણ તેને જોતી તો તેના મનમાં તેમના પત્યે અજીબ પ્રકારનો આકર્ષણ થતુ હતું. મહિલાએ જણાવ્યુ કે એક દિવસ મે ફેસલો કર્યો અને તેમનાથી લગ્ન કરી લીધા. 
 
આ બધું એટલા માટે થયું કારણ કે મહિલાનો બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ફરાર થઈ ગયો હતો, તેથી તે પણ ગુસ્સે થઈ હતી અને તેના પિતા  દુખી પણ હતો. એટલા માટે તેણે બદલો લેવા માટે આ કર્યું છે. આ બાબત હવે બહાર આવી છે કારણ કે મહિલાએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી હતી.
 
જ્યારે આ કેસમાં મહિલાએ સોશિયલ મીડિયા પર લોકોને મૃત્યુની કહાની જણાવી હતી. તેણે કહ્યું કે મારા બોયફ્રેન્ડની માતાનું અવસાન થયું છે. હું નહી ઈચ્છતી કે તેમના પિતા દુખી થાય તેથી  તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ સાથે મારા બોયફ્રેન્ડને ફરી એક માતા મળી છે. જોકે બાદમાં ખબર પડી કે મહિલાનો બોયફ્રેન્ડ તેની માતા સાથે બહગી ગયો હતો. 
 
અહેવાલોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના રોગચાળાને કારણે, મહિલાની માતા અને તેના પિતા લાંબા સમય સુધી ગ્લોસેસ્ટરશાયરમાં તેના બોયફ્રેન્ડ સાથે હતા.
 
 ઘરમાં રહેતો હતો. મહિલાને પહેલાથી જ તેની માતા અને બોયફ્રેન્ડ વચ્ચે અફેરની શંકા હતી અને બાદમાં તેની શંકા સાચી સાબિત થઈ હતી.