બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: રવિવાર, 7 માર્ચ 2021 (19:02 IST)

Wah!!! એક બહેનએ પોતાના જ ભાઈ-બહેનને આપ્યો જન્મ

જો!! આવુ પણ થાય છે શું એક બહેન એમના જ ભાઈ બહેનને જન્મ આપે. પણ હા બ્રિટેનમાં રહેતી ઈલેન બાઉન એક એવી મહિલા છે જે એમના જ ભાઈ બહેનને જન્મ આપ્યા . 
બીજા પિતાના બાળકોની માં 
ઈલેનની માં એમના સગા પિતાને છોડીને બીજા માણસ સાથે લગ્ન કર્યા હતા. ઈલેનના પિત અને એમનઈ માં ઈચ્છતા હતા કે તેને પણ એમના બાળક હોય , પણ ઉમર વધારે હોવાના કારણે ઈલેનની માં બાળકોને જન્મ આપી નહી શકતી હતી. એના પછી ઈલેને એમંના નવા પિતાને સામે બાળકોને જન્મ આપવાની વાત રાખી અને બધા માની ગયા. 
 
સેરોગેટ મદર બની 
ઈલેને એમની માં જેની માટે સેરોગેસી કરી હતી. જેમાં તેણે એમના અંડાણું સાથે પિતા ટોનીના શુક્રાણુંને પોતાના ગર્બહશયમાં ફર્ટીલાઈજ કરવાયું હતું. આથી બે જુડવા બાળકો , એક દીકરા અને એક દીકરી (એલેક્સ અને રૂથ ) ના જન્મ થયાં . આજે 12 વર્ષના છે. પણ ઈલેન એની આધિકારિક માં નથી ઈલેનની એક દીકરી છે મેડ્ફે જે 17 વર્ષની છે. આમ મેડીના બે નાના ભાઈ બહેન છે , પણ ટોનીના જેવિક પિતા હોવાના કારણે એલેક્સ અને રૂથ મેડીના મામા-મૌસી પણ છે અને ટોની અધિકારીક રૂપથી એમાના માતા-પિ તાની સાથે તેના નાના-નાની પણ છે.