સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (11:14 IST)

દક્ષિણપૂર્વ ક્ષેત્રમાં ગેરકાયદેસર તેલ રિફાઇનરી સંકુલમાં વિસ્ફોટ, 100 થી વધુ લોકો માર્યા ગયા

fire in godown
દક્ષિણપૂર્વ નાઇજીરીયામાં ગેરકાયદેસર ઓઇલ રિફાઇનરી સંકુલમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 100 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. Imo રાજ્યના અધિકારીઓ અને પોલીસે આ માહિતી આપી છે.
 
લાગોસ સ્થિત 'પંચ' અખબાર અનુસાર, મૃત્યુઆંક સોથી ઉપર હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટને કારણે લાગેલી આગ આસપાસની ઈમારતોમાં ફેલાઈ ગઈ છે.