શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 નવેમ્બર 2018 (14:31 IST)

ચીને એર શોમાં ખતરનાક લેઝર પ્રાણાલીના હથિયાર પ્રર્દશિત કર્યુ

ચીનના ગુઆંગદોંગ પ્રાંતના ઝુહાઈ શહેરમાં આયોજિત એર શોમાં ચીને પોતાનું સૌથી ખતરનાક લેઝર પ્રાણાલીના હથિયારને પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. વાહન સંચાલિત આ પ્રણાલીનું નામ એલડબ્લ્યૂ 30 લેઝર સંરક્ષણ પ્રણાલી છે. અહેવાલ અનુસાર આ ખતરનાક હથિયારને તિબ્બતના પઠાર અને દક્ષિણ ચીન સાગરના વિવાદિત દ્વીપો પર તૈનાત કરવામાં આવી શકે છે.