શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (10:46 IST)

China: ચીનના યિનચુઆનમાં રેસ્ટોરન્ટમાં જોરદાર વિસ્ફોટ, 31ના મોત

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનની છે.

ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસમાં લીક થવાને કારણે વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે.


Edieted By-Monica Sahu