શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2024 (16:54 IST)

"શૈતાનની ઢીંગલી"એક છોકરીએ કૂહાડીથી તેમના જ માતા-પિતાની હત્યા

crime
-યુવતીએ કૂહાડીથી મા-બાપને કાપી નાખ્યાં 
-પોતાની જાતને શૈતાનની ઢીંગલી ગણતી
- 'નફરતનો જાદુ - જૂનો ભૂલી ગયેલો રાક્ષસી અવાજ.'
 
પોલેન્ડના ઓસ્ટ્રોડામાં એક છોકરીએ તેમના જ માતા-પિતાની હત્યા કરી નાખી પહેલા  તો તેણીએ ગુનો કબૂલ કરી લીધુ પણ પછી તે ના પાડવા લાગી. તે પછી પોલીસએ મામલાની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન ખબર પડે કે થોડા જ દિવસો પહેલા તેમણે તેમના સોશિયલ મીડિયા અકાઉંત પિંક કલરની બિકની મા ફોટા અને બીજા અજીબ વીડિયો પણ પોસ્ટ કર્યા હતા. 
 
પોલેંડમાં એક 27 વર્ષની છોકરી પર તેમના જ તેના પર તેના માતા-પિતાની હત્યાનો આરોપ છે. તેણે કુહાડી વડે આ હત્યાઓ કરી હતી. આના થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર વિચિત્ર વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેણીએ પોતાને 'સેતાન ડોલ' કહ્યા હતા. આરોપી યુવતીનું નામ ક્લાઉડિયા ડબ્લ્યુ. ઘરમાંથી તેના માતા-પિતાની લાશ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. મામલો પોલેન્ડના ઓસ્ટ્રોડાનો છે. પોલીસને બંને પીડિતો લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. ક્લાઉડિયા તેના માતાપિતા સાથે રહેતી હતી
 
પોલેન્ડના ઓસ્ટ્રોડામાં રહેતી આ મહિલાની ઉમર 27 વર્ષ છે પોલેન્ડના ઓસ્ટ્રોડામાં. ઘરમાંથી તેના માતા-પિતાની લાશ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 
 
સ્થાનિક મીડિયાને ટાંકીને મિરર યુકેના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ક્લાઉડિયાએ કથિત રીતે પોતાને 'શૈતાનની ઢીંગલી' ગણાવ્યા છે. વીડિયોના શીર્ષકમાં તેણે લખ્યું છે કે, 'નફરતનો જાદુ - જૂનો ભૂલી ગયેલો રાક્ષસી અવાજ.' તેણે પિંક કલરના બિકીનીમાં તેની તસવીર પોસ્ટ કરી છે.

Edited By-Monica sahu