શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (07:21 IST)

Video- લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર કાર સાથે અથડાયું-કાર સલામત પણ હેલિકોપ્ટરના ફૂરચે-ફૂરચા ઉડી ગયા....

લેટિન અમેરિકન દેશ દેશ મેક્સિકોની ઘટના એક વિડીયોમાં દર્શાવી છે. કે કેવી રીતે હેલિકોપ્ટર ઉતરવાના સમયે ક્રેશ થઈ ગયું. આ બધું ત્યારે થયું જ્યારે મેક્સિકન નોસેનાનું એક હેલિકોપ્ટર હિડાલ્ગો રાજ્યમાં તુફાનમાં ફસાઈને દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મેક્સિકો સેનાના 4 સૈનિક ઘાયલ થયા છે રિપોર્ટ મુજબ  ઉડાન ભરાયા બાદ હેલિકોપ્ટરે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું  લેન્ડિંગ વખતે  હેલીકૉપટર પહેલા એક વેન સાથે સે ટકરાય છે અને પછી કાર પર લેન્ડિગ થતું દેખાઇ રહ્યું છે. જયારે તે જમીન સાથે અથડાયા છે ત્યારે તેના ટુકડા ટુકડા થઇ જાય છે.