બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (22:13 IST)

અંડરગાર્મેંટસમાં ડ્રગ્સ સપ્લાઈ કરતી હતી 19 વર્ષની આ છોકરી, બ્વાયફ્રેડક પણ અરેસ્ટ

Photo : Instagram
અંડરગાર્મેંટસમાં ડ્રગ્સ સપ્લાઈ કરતી હતી 19 વર્ષની આ છોકરી, બ્વાયફ્રેડક પર અરેસ્ટ કેસ બ્રાઝીલનો છે. ડ્રગ્સ સપ્લાઈ કરવાનો કામ કરનારી 19 વર્ષની આ છોકરીનો નામ લૉરેન છે. લૉરેન ખૂબ સમયથી ડ્ર્ગ્સનો કામ કરી રહી હતી. જ્યારે તેની ઉમ્ર માત્ર 19 વર્ષની છે. પોલીસ મુજબ ઓઋએનના ઘરથી પણ ડ્ર્ગ્સ મળ્યા છે. લૉરેન ગાંજા અને કોકેનની સપ્લાઈ કરતી હતી. પોલીસએ લૉરેનની  તલાશી લીધી તો તેમની બ્રા અને અંડરવિયરથી ડ્ર્ગ્સ મળ્યા. 
 
પોલીસએ જણાવ્યુ કે બ્રા અને અંડરવિયરમાં લૉરેનએ ઘણા પેકેટ છુપાવ્યા હતા. પોલીસ મુજબ લૉરેન એક હોટેલમાં રોકાઈ હતી. જ્યારે પોલીસએ અહી દરોડા પાડ્યા તો તે ચોંકી ગયા. અહીંથી ડ્ર્ગ્સના સેકડો બેગ્સ મળ્યા. ડ્ર્ગ્સની ગોળીઓ પણ પોલીસને મળી. 
 
પોલીસ મુજબ છોકરી જ્યાં ડ્ર્ગ્સ વેચવાની કોશિશ કરી રહી હતી તે ક્ષેત્ર ડ્ર્ગ્સ માટે જ ઑળખાય છે.
 
ત્યાં ઘણા ડ્ર્ગ્સ માફિયા રહે છે. તેથી પોલીસને આ છોકરી પર શંકા થઈ અને તલાશી લેતા પર શંકા સાચી નિકળી તેમજ લૉરેનના પરિવારનો કહેવુ છે કે લૉરેન ખોટા લોકોના વચ્ચે ફંસાઈ ગઈ અને ખોટા કામ કરવા લાગી. તેણે તેમના કર્યાને સજા તો મળવી જ જોઈએ. પોલીસએ લૉરેન અને તેના બ્વાયફ્રેડને જેલ મોકલી દીધુ છે.