સંબંધિત સમાચાર
- ફાઈટર પ્લેન કેવી રીતે થયુ ક્રેશ ? ભારતીય વાયુસેનાએ બતાવ્યુ કારણ
- ભયાનક વિમાન અકસ્માત! ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ લેન્ડિંગ વખતે સ્કિડ અને પલટી ગઈ
- Plane Crash Video: બંદૂકની ગોળીની ગતિથી આવ્યો પ્લેનનો ટુકડો, રેસ્ટોરેંટમાં બેસેલ વ્યક્તિનુ માથુ ફાટ્યુ
- South Korea plane crash - દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત, માત્ર 2ને બચાવી શકાયા
- South Korea Plane Crash - દક્ષિણ કોરિયામાં મોટી વિમાન દુર્ઘટના, લૈંડિંગ વખતે લપસ્યું અને દિવાલ સાથે અથડાતા લાગી આગ 28ના મોત, જુઓ Video
મોટી પ્લેન દુર્ઘટના: ટેકઓફ પહેલા ફ્લાઈટમાં આગ લાગી, 282 મુસાફરોના શ્વાસ ખતરામાં
Plane Crash- યુએસના ઓર્લાન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે અરાજકતા ફેલાઈ ગઈ હતી જ્યારે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ એટલાન્ટા જઈ રહી હતી તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિમાનના એન્જીનમાંથી નીકળતી ભીષણ જ્વાળાઓએ મુસાફરોથી લઈને એરપોર્ટ સ્ટાફ સુધી બધાને ડરાવી દીધા હતા. ફ્લાઇટમાં મહિલાઓ અને બાળકો સહિત 282 મુસાફરો હતા. ચીસો વચ્ચે બધાએ મૃત્યુને ખૂબ નજીકથી જોયું.
Oh.
— Art Candee (@ArtCandee) April 21, 2025
A Delta airlines plane engine caught on fire at the airport in Orlando, Florida.
Almost 300 people were forced to evacuate.
Im sure that guy from The Real World, Sean Duffy, will say everythings fine.
pic.twitter.com/oXgwTVW3D0
મોબાઈલમાં કેદ થયેલ ભયાનક દ્રશ્ય
ટર્મિનલમાં ઉભેલા એક મુસાફરે આ અકસ્માતનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે હવે વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનના જમણા એન્જિનમાંથી મોટી જ્વાળાઓ નીકળી રહી હતી. વિમાનની અંદર બેઠેલા મુસાફરો ભયના કારણે ગભરાઈ ગયા હતા.

