શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (10:58 IST)

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોટી આતંકી ઘટના, અંધાધૂંઘ ગોળીબારમાં 10 સુરક્ષા કર્મચારીઓના મોત

breaking news
Pakistan News: પાકિસ્તાનમા 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા મોટી આતંકી ઘટના બની છે.  સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તનના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ મથક પર થયેલા આતંકવાદી હુમલામાં 10 હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ માર્યા  ગયા છે.  હુમલો અડધી રાત પછી થયો હતો, જ્યારે મોટાભાગના પોલીસકર્મીઓ સૂઈ  રહ્યા હતા. સૂતેલા પોલીસકર્મીઓ પર હુમલા દરમિયાન જવાબી કાર્યવાહી કરવાની યોગ્ય તક મળી ન હતી.