12 વર્ષની છોકરી સાથે વૃદ્ધએ લગ્ન કર્યા, પછી જે થયુ તે જોઈને તમે ચોંકી જશો (વીડિયો)

marriage
Last Updated: બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (11:22 IST)
 
કળયુગમાં જે કંઈ થાય તે ઓછુ જ છે.. વડીલ પોતાની એકલતા દૂર કરવાની ગરજથી પોતાની વ્યથી નાની યુવતી સાથે લગ્ન કરવામાં પોતાની મર્દાનગી સમજે છે. અનેક અવસરો પર તો વડીલોએ પોતાની વયથી અડધી વયની છોકરીઓને પોતાની પત્ની બનાવીને ઘરમાં બેસાડી છે. પણ તાજેતરમાં જ એક એવો મામલો સામે આવ્યા છે. જેમા એક વૃદ્ધએ પોતાની પૌત્રીથી નાની વયવાળી માત્ર 12 વર્ષની બાળકી સાથે લગ્ન કરી નાખ્યા.. 
12 વર્ષની યુવતી સાથે લગ્ન કરવાનો વીડિયો વાયરલ થઈ ગયો અને આખી દુનિયમાં આશ્ચર્ય સાથે જોવાઈ રહ્યો છે. હકીકતમાં આ વૃદ્ધની નિયતમાં કોઈ ખોટ નથી અને તેણે એક સામાજીક ઉદ્દેશ્ય માટે લગ્ન કર્યા છે. આ વડીલ પોતે પણ નહોતા જાણતા કે  તે 12 વર્ષની બાળકી સાથે લગ્ન કરીને દુનિયાભરમાં એટલો પ્રસિદ્ધ થઈ જશે કે તેના આ કારનામા પર લોકો તેને ગાળો નહી પણ શાબાશી આપશે.  
 
ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં સગીર સાથે લગ્ન કરવા કાયદેસર અપરાધ છે અને એ પણ જોવામાં આવ્યુ છેકે અનેક દેશોમાં આ કાયદાની મજાક ઉડાવાય છે. તેથી યૂનાઈટેડ નેશંસ પોપુલેશન ફંડે આ માટે એક અનોખો પ્રયોગ કર્યો જે ખૂબ કારગર સાબિત થયો
 
તમે પણ જાણવા આતુર હશો તેથી આગળના પેજ પર જુઓ વીડિયો ... 
 


આ પણ વાંચો :