મંગળવાર, 29 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 22 મે 2022 (15:51 IST)

દુલ્હને વરરાજાના પુતળા સાથે કર્યા લગ્ન

marriage
દુલ્હેરાજા સેમ ગ્રીનબર્ગ અને તેની પત્ની અમાન્ડા મેશેલના લગ્ન હતા, પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ સેમ ગ્રીન બર્ગ કોરોના પોઝિટીવ આવ્યો પણ લગ્ન તો થયા. 
 
કોરોનાના કારણે અમાન્ડા મિશેલ અને સેમ ગ્રીનબર્ગ લગ્ન માટે ઘણા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમણે લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી.
 
ગ્રીનબર્ગ કોવિડ પોઝિટિવ થઈ ગયો. તેથી તે લગ્નમાં આવી શકે તેમ નહોતો. આથી તેના કાર્ડ બોર્ડનું એક મોટુ સ્ટેચ્યુ બનાવી અને લગ્નની વિધી કરવામાં આવી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તેના કાર્ડબોર્ડ વાળા દુલ્હા સાથે એન્ટ્રી લઈ રહી છે. સેરેમનીની જગ્યા પર પણ દુલ્હાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યુ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DJ Bedro (@dj_bedro)