શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 28 જૂન 2019 (13:36 IST)

પત્નીને કૂતરા સાથે અપ્રાકૃતિક સેક્સ માટે મજબૂર કરનારા પતિને સજા

ક્યારેક  ક્યારેક લોકોની વિચિત્ર અજીબોગરીબ હરકતો સામે આવે છે.  બ્રિટનમાં એક 65 વર્ષીય વ્યક્તિને પોતાની 64 વર્ષીય પત્નીને 3 કૂતરા સાથે સેક્સ કરવા માટે દબાણ બનાવવા બદલ 12 મહિનાની સજા સંભળાવી છે. 
 
પત્ની ઉપર આ પ્રક્રારના અપ્રાકૃતિક સેક્સ માટે દબાણ બનાવનારા વ્યક્તિનુ નામ છે. ડેનિયલ ગેલોવે અને તેને પોતાના ઉપર લાગેલ બધા આરોપોને સ્વીકાર પણ કરી લીધુ છે. 
 
ડેનિયલે કોર્ટને જણાવ્યુ કે તેને પોતાની પત્ની કેરોલને 3 જુદી-જુદી નસ્લના કૂતરા સાથે સેક્સ કરવા માટે દબાણ નાખ્યુ. 
 
બ્રિટનના છાપા મિરરમાં પ્રકાશિત એક છાપા મુજબ આ મામલે કેરોલને ગયા મહિને સજા સંભળાવી હતી. તપાસમાં પોલીસને ડેનિયલની પાસેથી નાના બાળકોની લગભગ 12000 અશ્લીલ તસ્વીરો અને તેની પત્ની કેરોલની 191 તસ્વીરો પણ મળી હતી. 
 
બંને પતિ પત્નીની આ કરતૂતની ચોખવટ ત્યારે થઈ જયારે મિલિટરી પોલીસ લિંકનશરમાં રહેનારા રૉયલ એયરફોર્સના એક સભ્યની તપાસ કરી રહી હતી.  તપાસ દરમિયાન પોલીસને એક વિચિત્ર સેક્સ પાર્ટીના પુરાવા હાથ લાગ્યા. 
 
આ વિચિત્ર પાર્ટીમાં ભાગ લેનારા મહિલાઓએ પુરૂષો સામે તેમના કૂતરા સાથ સેક્સ કર્યુ ત્યારબાદ પુરૂષોએ ખુદ પણ મહિલાઓની સાથે શારીરિક સંબંધ બનાવ્યો.