રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (08:39 IST)

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની કારનો અકસ્માત, અકસ્માતમાં તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ

યુક્રેનિયન મીડિયા પોર્ટલ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટે ઝેલેન્સકીના પ્રવક્તાના હવાલાથી આ માહિતી આપી છે. પ્રવક્તા સેર્હી નાઇકિફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની કાર અને મોટરસાઇકલ સાથે કાર અથડાઇ હતી.
 
અકસ્માત બાદ ડોક્ટરે ઝેલેન્સકીની તપાસ કરી અને એવું કહેવાય છે કે તેને ગંભીર ઈજા થઈ નથી. ઝેલેન્સકીની સાથે આવેલા ડોક્ટરોની ટીમે તેની સંપૂર્ણ તપાસ કરી. અકસ્માત બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા રાષ્ટ્રપતિ આવાસ લઈ જવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે.