મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (08:35 IST)

મહારાણી એલિઝાબેથ દ્વિતીય જ્યારે પહેલીવાર ભારત આવ્યાં

queen elizabeth
મહારાણી એલિઝાબેથ દ્વિતીય ભારત આવ્યાં ત્યારે તેમને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી પડી હતી.
 
પોતાની ભારત મુલાકાત દરમિયાન મહારાણી સ્ટીલ ફેકટરીમાં કામદારોને પણ મળ્યાં હતાં.
 
ભારત મુલાકાત દરમિયાન તેઓ કોલકાતા પહોંચ્યાં હતાં. તેમની સાથે પ્રિન્સ ફિલિપ પણ હતા.
 
ગવર્નરઆવાસ જતાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
 
મહારાણી એલિઝાબેથ પ્રિન્સ ફિલિપ સાથે મુંબઈ પહોંચ્યાં.
 
વારાણસીમાં મહારાણીના સ્વાગતમાં 14 હાથીઓનું જુલૂસ કાઢવામાં આવ્યું. અહીં લોકોની ભીડ તેમની એક ઝલક માટે તલપાપડ બની હતી.