1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2016 (14:59 IST)

અફગાનિસ્તાન : બસ અને તેલના ટેંકરની ટક્કર , 35 લોકોની મોત

અફગાનિસ્તાનમાં રવિવારે ભીષણ સડક હાદસો થયું. કાબૂલ કંધાર હાઈવે પર યાત્રી બસ અને તેલ ટેંકરની ટક્કર થઈ ગઈ. 
 
જાબુલના ગર્વનર  બિસ્સ્મિલા અફગાનમલએ જણાવ્યા કે બસ કંધારથી કાબૂલ જઈ રહી હતી ત્યારે આ હાદસો થયું.