1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2008 (11:17 IST)

ઇન્ડોનેશિયામાં ભૂકંપ

જાકાર્તા. ઇન્ડોનેશિયામાં જાવા નજીક મંગળવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 નોંધાઇ છે. જ્યારે આ ભૂકંપ બાદ સુનામીની ચેતાવણી પણ સેવાઇ રહી છે.

હવામાનખાતાના જણાવ્યા અનુસાર સ્થાનીક સમય સવારે 10 વાગ્યાના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપથી થયેલ નુકશાની અંગે હાલ કશુ જાણવા મળ્યું નથી.