શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2017 (12:07 IST)

ટૉયલેટ ગયો હતો, અજગરે પકડ્યો પ્રાઈવેટ પાર્ટ... (વીડિયો)

બૈકિંગના ચાચોએંગસાઓ શહેરમાં રહેનારા 38 વર્ષના અટ્ટાપોર્ન બૂનમૈકચુએ જ્યારે બુધવારની સવારે ટોયલેટ ગયા તો અચાનક જોરથી દુ:ખાવો થયો. તેને નમીને જોયુ તો એક અજગરે તેમના લિંગને પોતાના ઝેરીલા દાંતોમાં જકડી લીધો હતુ આ જોઈને તે એકદમ ગભરાય ગયો અને બૂમો પાડીને પોતાની પત્ની અને પડોશીઓને મદદ માટે બોલાવ્યા. 
 
બૂનમૈકચુએએ બૈકોંક પોસ્ટને જણાવ્યુ કે એવુ લાગ્યુ કે જેવુ  કે કોઈએ મારુ લિંગ શરીરથી જુદુ કરી દીધુ હોય.  અજગરે તેને ખૂબ જ જોરથી ખેંચી રહ્યો હતો. 
 
પોસ્ટની માહિતી મુજબ અજગરે અટ્ટાપોર્નને જમીન પર પાડવાની કોશિશ કરી ત્યારે તેણે પોતાની મદદ માટે પત્ની અને પડોશીઓને બોલાવ્યા. 
 
અટ્ટાપોર્ને થાઈ ટીવીને જણાવ્યુ કે તેમની પત્નીએ અજગરથી છુટકારો મેળવવામાટે તેના ગળામાં દોરો બાંધ્યો જેથી તે પોતાના જબડા ખોલી નાખે. પછી ખૂબ મુશ્કેલીથી તેમણે અજગરના પકડથી આઝાદ કરાવી શકે. ત્યારબાદ ટૉયલેટને તોડવામાં આવ્યુ અને અજગરને બહાર કાઢવામાં આવ્યો. 
 
ચિત્ર સૌજન્ય - સોશિયલ મીડિયા..