શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2019 (14:36 IST)

રિસાયેલી પત્નીને મનાવવું છે તો અજમાવો આ 4 ટિપ્સ

પતિ-પત્નીમાં હમેશા ઝગડો થતું રહે છે. પણ આ લડત પણ ખાટ્ટી-મીઠી હોય છે. ઘણીવાર આવું હોય છે કે પત્નીને કોઈ વાતનો વધારે ખરાવ લાગી જાય છે. આ વાતનો પતોને પણ અંદાજો નહી હોય છે. તે વિચારે છે કે પત્ની તેમનો ટાઈમ લઈને પોતે આ વાતને ભૂલી જશે. પણ આવું નહી હોય છે. આ ગુસ્સાનો મુદ્દો દિવસો દિવસ વધતું જાય છે. આખરેમાં પતિને તેમના ખિસ્સાથી ભારે ખર્ચ કરી પત્નીને મનાવવું પડે છે. તેથી અમે બધા હસબેંડ માટે એવા ઉપાય લવ્યા છે જેનાથી તમે તમારી રિસાયેલી પત્નીને સરળતાથી મનાવી શકો છો. 
ઘરનો કામ સંભાળો 
વગર કઈક કહ્યા વગર કઈક સંભળાવ્યા ઘરના બધા કામ તમે પહેલા જ શરૂ કરી નાખો. હોઈ શકે તો ઘરનો આખુ કામ 2-3 દિવસ સંભાળી લો. બાળકોનો હોમવર્કથી લઈને કામવાળી બાઈનો હિસાવ પોતે જુઓ/ આ કરવાથી તમારી પત્નીના ગુસ્સા થોડું ઓછું કરી શકો છો. 
 
ગુસ્સાનો કારણ પૂછો
તમે તેમનાથી વાત કરવાની પૂર્ણ કોશિશ કરો. હોઈ શકે તો તેનાથી સાચું બોલવાની પૂર્ણ કોશિશ કરો. 
 
વાર વાર તેમનો પીછો ન કરવું 
આ વાત થોડી અજીબ લાગશે. પણ જ્યારે તમે કોઈ મહિલાને વધારે અટેંશન આપો છો તો તેને તમારા પર એમજ પ્યાર આવી જાય છે. આ તેમની ગુસ્સો ભૂલાવી નાખશે. 
 
કુકિંગ આવે છે તો કઈક બનાવીને ખવડાવો. 
જો તમને કુકિંગ આવે છે તો સૌથી પહેલા મીઠા બનાવીને તમારી રિસાયેલી પત્નીને ખવડાવો. તે બધું ગુસ્સો મૂકી તમને જરૂર હગ કરશે.