ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (18:17 IST)

પુરૂષના કિસ કરવાના સ્ટાઈલથી બધું સમઝી લે છે છોકરીઓ

જો તમે સારા કિસર બનવા  ઈચ્છો છો તો તમે આ નહી ઈચ્છશો કે તમારી પાર્ટનર કિસ કરવાથી ખુશ થવાની જગ્યા ગુસ્સા થઈ જાય. તો આ ભૂલ કરવાથી બચવું. તમે ખબર ન હશે કે પણ પુરૂષો જયારે  એ હરકતો કરે છે તો છોકરીઓને સારું નહી લાગતું. અને એના રોમાંસની ઈચ્છા ખત્મ થઈ જાય છે. 
તમે કઈ રીતે છોકરીને કિસ કરો છો એ આથી એ સમઝી જાય છે કે તમે એને કેવી રીતે પ્યાર કરશો. છોકરી એના હોઠને ટોફી સમઝીને ચાવાતા ન રહો. હોંઠોને કાપ નહી. આ વું કરવાથી છોકરીની બધી ઉત્તેજના ધીમી થઈ જશે. 
 
 
કોઈ પણ રીતે છોકરીને કિસના સમયે વધારે જીભના ઉપયોગ કરવું સારું નહી લાગતું. આથી તમે આવું કરો છો તો ટેવની બદલી નાખો. આ હરકત તમારા પાર્ટનરના મૂડ ખરાબ કરી શકે છે. કિસ કરતા પહેલા 30 સેકંડમાં જીભનો બિલ્કુલ ઉપયોગ નહી થવું જોઈએ. 
 
ભૂલીને પણ તમારા ગર્ળફ્રેંડને કિસ કરતા સમયે એને વક્ષસ્થળને પકડવાની કોશિશ ન કરો. ખાસ કરીને જયારે તમારા સંબંધ નવો-નવો હોય્ આવું કરવાથી તમને કોઈ ભલે ન મળે થપ્પડ જરૂર મળી શકે છે. 
 
બોરિંગ ઉત્સાહહીન કિસ કરવાથી બુરો નહી થઈ શકે . જો તમે કિસ કરતા સમયે ઢીલા થઈ જાઓ ચો તો એનું અર્થ એ તમને કિસ કરવામાં કોઈ રૂચિ નહી આ થી પણ તમારા પાર્ટનર બુરા માની શકે છે. 
 

કિસ કરતા સમયે હોઠો પર જ કરો. મોઢાને ચાટવું નહી એના મોઢાને જીભને ચાટવથી એને ગંદો લાગી શકે છે. 
સૌથી મોટી ભૂલ છોકરાઓ કિસ કરવાની હડબડીની કરે છે. કિસ કરવાના ઉપાયથી વધારે જરૂરી છે કે કિસ કરવાનો તરીકો. સરપ્રાઈજ કરવા માટે એવી પણ ક્સિઅ કન કરો એન લડખડાઈ જાય કે બાય બોલ રહી હોય એને એ સમયે કિસ કરી દો એ ખરાબ સમય કહલાવશે.